ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત ઉચાપત બદલ કઈ કલમમાં શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 414 કલમ 403 કલમ 303 કલમ 315 કલમ 414 કલમ 403 કલમ 303 કલમ 315 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ઈન્ડિયન પીનલ કોડમાં કુલ કેટલા પ્રકરણનો સમાવેશ થાય છે ? 27 23 22 18 27 23 22 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) પતિ કે પત્નિનાં સગાં દ્વારા સ્ત્રી પ્રત્યે ક્રુરતા કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 498-એ કલમ 456 કલમ 498-બી કલમ 500 કલમ 498-એ કલમ 456 કલમ 498-બી કલમ 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) પોલીસ તપાસ પૂર્ણ થતાં પોલીસ અધિકારીનો રિપોર્ટ CRPC ની કઈ કલમ મુજબ તૈયાર થાય છે ? કલમ 179 કલમ 173 કલમ 137 કલમ 142 કલમ 179 કલમ 173 કલમ 137 કલમ 142 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કલમ-326-A મુજબ, એસિડ અથવા જવલનશીલ પદાર્થોના ઉપયોગથી સ્વૈચ્છિક રીતે મહાવ્યથા કરવા બદલ કેટલી શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે ? 5 લાખ રૂપિયા દંડ અને આજીવન કેદ કાળાપાણી ની સજા ફાંસીની સજા 10 વર્ષથી ઓછી નહીં તેવી આજીવન કેદ 5 લાખ રૂપિયા દંડ અને આજીવન કેદ કાળાપાણી ની સજા ફાંસીની સજા 10 વર્ષથી ઓછી નહીં તેવી આજીવન કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કઈ કલમમાં બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી દર્શાવવામાં આવી છે ? કલમ 187 કલમ 199 કલમ 167 કલમ 197 કલમ 187 કલમ 199 કલમ 167 કલમ 197 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP