Talati Practice MCQ Part - 5
કાનમનો પ્રદેશ કઈ બે નદીની વચ્ચે જોવા મળે છે ?

ઢાઢર - નર્મદા
મહી - નર્મદા
કીમ-નર્મદા
મહી - ઢાઢર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતમાં 1857 ના વિપ્લવની શરૂઆત ક્યા નંબરની ટુકડીમા થઈ હતી ?

5 નંબરની ટુકડી
6 નંબરની ટુંકડી
10 નંબરની ટુકડી
7 નંબરની ટુકડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક ટેબલને રૂ! 900માં વેયતા દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ! 1215માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ?

10%
50%
30%
20%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સાચી જોડણી શોધો.

શૂધબુધ
હરિફાઈ
હુંસાતૂશી
મ્યુનિસિપાલિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP