Talati Practice MCQ Part - 5
મહીસાગરનું મુખ્ય મથક કયું છે ?

વીરપુર
બાલાસિનોર
લુણાવાડા
કડાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભારતના એટર્ની જનરલનો કાર્યકાળ શું હોય છે ?

રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી
3 વર્ષ
5 વર્ષ
2 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP