કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ રચનાત્મકતા અને નવીનીકરણ દિવસ ક્યારે મનાવાય છે ? 17 એપ્રિલ 21 એપ્રિલ 15 એપ્રિલ 29 એપ્રિલ 17 એપ્રિલ 21 એપ્રિલ 15 એપ્રિલ 29 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વન હેલ્થ પાયલટ પ્રોજેક્ટ કોની પહેલ છે ? CII બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન આપેલ તમામ પશુપાલન અને ડેરી વિભાગ CII બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન આપેલ તમામ પશુપાલન અને ડેરી વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સેમિકન્ડક્ટર મિશનનું માર્ગદર્શન કરનારી સલાહકાર સમિતિના અધ્યક્ષ કોણ છે ? અશ્વિની વૈષ્ણવ અનુરાગ ઠાકુર અમિત શાહ ડૉ.મનસુખ માંડવિયા અશ્વિની વૈષ્ણવ અનુરાગ ઠાકુર અમિત શાહ ડૉ.મનસુખ માંડવિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. FASTERનું પૂરું નામ ફાસ્ટ એન્ડ સિક્યોર ટ્રાન્સમિશન ઓફ ઈલેક્ટ્રોનિક રેકોર્ડસ્ છે. મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) એન.વી.રમણે ડિજિટલ પ્લેટફોર્મ 'FASTER' લૉન્ચ કર્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં FASTERનું પૂરું નામ ફાસ્ટ એન્ડ સિક્યોર ટ્રાન્સમિશન ઓફ ઈલેક્ટ્રોનિક રેકોર્ડસ્ છે. મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) એન.વી.રમણે ડિજિટલ પ્લેટફોર્મ 'FASTER' લૉન્ચ કર્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારતે ક્યા દેશ સાથે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ કાર્યસમૂહ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે ? રશિયા અમેરિકા ચીન જાપાન રશિયા અમેરિકા ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) માધવપુરનો મેળો ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP