કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
એશિયાનો સૌથી મોટો સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્યા કાર્યરત કરાયો ?

દિલ્હી
મહારાષ્ટ્ર
વિશાખાપટ્ટનમ
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે નેશનલ એપ્રિન્ટિશિપ મેળાનું આયોજન કર્યું હતું ?

મહિલા અને બાળવિકાસ મંત્રાલય
કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય
રમત ગમત અને યુવા બાબતોનું મંત્રાલય
ગૃહમંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP