કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં પ્રથમ લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર કોને એનાયત કરાયો ? યોગી આદિત્યનાથ આશા ભોંસલે નરેન્દ્ર મોદી ઉદ્ધવ ઠાકરે યોગી આદિત્યનાથ આશા ભોંસલે નરેન્દ્ર મોદી ઉદ્ધવ ઠાકરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2021નું આયોજન ક્યાં કરવામાં આવનાર છે ? મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) જંગલી પ્રાણીઓને કાયદાકીય અધિકારો આપનારો પ્રથમ દેશ ક્યો બન્યો ? રશિયા અમેરિકા ઈક્વાડોર ઓસ્ટ્રેલિયા રશિયા અમેરિકા ઈક્વાડોર ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતની કૃષિ નિકાસ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, ત્યારે ભારતે કૃષિ નિકાસમાં છેલ્લા વર્ષની સાપેક્ષે કેટલા ટકાનો વધારો કર્યો છે ? 5% 15% 20% 12% 5% 15% 20% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ હીમોફિલીયા દિવસ ક્યારે મનાવાય છે ? 18 એપ્રિલ 12 એપ્રિલ 10 એપ્રિલ 17 એપ્રિલ 18 એપ્રિલ 12 એપ્રિલ 10 એપ્રિલ 17 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા દેશે સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન (UNWTO)માંથી બહાર નીકળવાની જાહેરાત કરી ? ચીન રશિયા યુક્રેન અમેરિકા ચીન રશિયા યુક્રેન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP