કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ભગવાન હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું ?

ભરૂચ
મોરબી
અમદાવાદ
જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે ટેમ્પલ 360 વેબસાઈટ લૉન્ચ કરી ?

ગ્રામીણ વિકાસ મંત્રાલય
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય
સંસ્કૃતિ મંત્રાલય
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP