ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમના આંસું અને કાગળની હોડી વાર્તા સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? કુંદનિકા કાપડિયા જયંત ખત્રી જીવરામ જોશી નારાયણ દેસાઈ કુંદનિકા કાપડિયા જયંત ખત્રી જીવરામ જોશી નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સત્યાગ્રહનો વિજય' શિક્ષણ અને સંસ્કૃતિ પુસ્તકો કોના છે ? મહાત્મા ગાંધી રવિશંકર મહારાજ ઉમાશંકર જોષી ઈંદુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી રવિશંકર મહારાજ ઉમાશંકર જોષી ઈંદુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન કયું છે ? એકલવ્ય એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક અંબુભાઈ પુરાણી એવોર્ડ એકલવ્ય એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક અંબુભાઈ પુરાણી એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સમૂળી ક્રાંતિ' સાહિત્ય કૃતિના લેખક કોણ છે ? મોહનલાલ ગાંધી કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી મનુભાઈ પંચોળી મોહનલાલ ગાંધી કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ? ઇન્દુલાલ યાજ્ઞિક જયંતી દલાલ રતુભાઈ અદાણી હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક જયંતી દલાલ રતુભાઈ અદાણી હરિહર ખંભોળજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સર્જનખેલ - શબ્દનો સમાસ જણાવો. ઉપપદ દ્વંદ્વ દ્વિગુ કર્મધારય ઉપપદ દ્વંદ્વ દ્વિગુ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP