બાયોલોજી (Biology) બૅક્ટેરિયા દર 35 મિનિટે વિભાજન પામે છે. જો સંવર્ધનમાં 10⁵ કોષો / ml 175 મિનિટમાં વૃદ્ધિ પામે તો 175 મિનિટમાં પ્રતિ ml કોષનું સંકેન્દ્રણ શું હશે ? 175 X 10⁵ કોષ 35 X 10⁵ કોષ 5 X 10⁵ કોષ 32 X 10⁵ કોષ 175 X 10⁵ કોષ 35 X 10⁵ કોષ 5 X 10⁵ કોષ 32 X 10⁵ કોષ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: 175 / 35 મિનિટ = વિભાજન કોષોની સંખ્યા = (2)⁵ x 10⁵ = 32 x 10⁵ )
બાયોલોજી (Biology) સૌપ્રથમ સાચી શરીરગુહા ધરાવતો સમુદાય કયો છે ? સંધિપાદ નુપૂરક શૂળત્વચી મૃદુકાય સંધિપાદ નુપૂરક શૂળત્વચી મૃદુકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ચરબી અને તેલ શેનું મિશ્રણ છે ? ઍસિડ આલ્કોહોલ એસ્ટર આલ્ડીહાઈડ ઍસિડ આલ્કોહોલ એસ્ટર આલ્ડીહાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઓળખવિધિ ક્યારે શક્ય બને છે ? સચોટ વર્ણન હોય તો સરળ અભ્યાસ હોય તો સ્થાનિક નામ હોય તો સચોટ નામ હોય તો સચોટ વર્ણન હોય તો સરળ અભ્યાસ હોય તો સ્થાનિક નામ હોય તો સચોટ નામ હોય તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) માથીસ સ્લીડન અને થીઓડોર શ્વોન અનુક્રમે કયા દેશના વૈજ્ઞાનિકો હતા ? બ્રિટિશ, જર્મન જર્મન, બ્રિટિશ જર્મન, ભારત અમેરિકા, કેનેડા બ્રિટિશ, જર્મન જર્મન, બ્રિટિશ જર્મન, ભારત અમેરિકા, કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રજીવ સમુદાયમાં અલિંગીપ્રજનન કઈ પદ્ધતિથી થાય છે ? આપેલ તમામ દ્વિભાજન કલિકાસર્જન બહુભાજન આપેલ તમામ દ્વિભાજન કલિકાસર્જન બહુભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP