Loading [Contrib]/a11y/accessibility-menu.js

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
તાજેતરમાં એશિયાડમાં ખરાબ પ્રદર્શનને કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતમાંથી નિવૃત્તિ જાહેર કરનાર ભારતના સરદાર સિંહ કઈ રમતના ખેલાડી છે ?

ચેસ
શૂટિંગ
હૉકી
ફૂટબોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
જ્યારે ગ્રાહક વેચેલો માલ પરત આપે તો તેની સાથે નીચેનામાંથી ક્યો દસ્તાવેજ આપે છે ?

ચેક
ઉધારચિઠ્ઠી
જમાચિઠ્ઠી
હૂંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
નીચેનામાંથી કયા દેશે પોતાના દેશથી કલકત્તા સુધી બુલેટ ટ્રેન શરૂ કરવાની યોજના બનાવી રહી હોવાની જાહેરાત કરી છે ?

ચીન
થાઇલેંડ
બાંગ્લાદેશ
મ્યાનમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
મુગલ શાસક ઔરંગઝેબના શાસન દરમિયાન ‘‘બંદમુબારક” નામથી કયું બંદર ઓળખાતું ?

કંડલા બંદર
સુરત બંદર
ઘોઘા બંદર
દહેજ બંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP