GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રામ અને શ્યામ વચ્ચે અમુક રકમ 5 : 7 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો રામને ભાગે રૂા. 2,500 આવે, તો શ્યામના ભાગે કેટલી રકમ આવશે ?
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત સરકારે તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી કઈ યોજના અમલમાં મૂકી છે?
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
A, B અને C આરંભબિંદુથી એક જ સમયે અને એક જ દિશામાં વર્તુળાકાર સ્ટેડિયમ ફરતે દોડવાનું શરૂ કરે છે. A 252 સેકન્ડમાં, B 308 સેકન્ડમાં અને C 198 સેકન્ડમાં એક ચકકર પૂરું કરે છે. તો કેટલા સમય પછી તેઓ આરંભબિંદુએ ફરીથી મળશે ?