ટકાવારી (Percentage) એક સંખ્યાના 3/5 ગણાનાં 60% ક૨વાથી 36 મળે છે તો તે સંખ્ય શોધો. 100 80 75 90 100 80 75 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) 80 ના 5% ના 5% ? 2 0.2 20 4 2 0.2 20 4 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 80 × 5/100 × 5/100 = 2000/10000 = 0.2
ટકાવારી (Percentage) પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. એક વિદ્યાર્થી 27% ગુણ મેળવે છે અને 9 માકર્સથી નાપાસ થાય છે. તો પ૨ીક્ષા કેટલા ગુણની હશે ? 270 350 900 300 270 350 900 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) ⅛ એટલે કેટલા ટકા થાય ? 25% 12.5% 20% 15% 25% 12.5% 20% 15% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ⅛ ના ટકા = ⅛ × 100% = 12.5%સમજણકોઈ સંખ્યાના ટકા શોધવા હોય તો તેને 100% વડે ગુણવા.
ટકાવારી (Percentage) જો કોઈ એક સંખ્યાના 30%, 150 થતા હોય તો તે જ સંખ્યાના 150% કેટલા થાય ? 720 750 800 850 720 750 800 850 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP જો 30% એ 150 તો 150% એ કેટલા ? (150/30) x 150 = 750
ટકાવારી (Percentage) 1500 નો એક પંચમાંશ ભાગ અને 1500 ના એક પંચમાંશ ટકા વચ્ચેનો તફાવત એટલે ___ 303 297 295 300 303 297 295 300 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1500 ના 1/5 = 1500 x 1/5 = 3001500 ના (1/5)% = 1500 x (1/5x100) = 3તફાવત = 300 - 3 = 297