કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે ક્યા દેશમાં નવું ભારતીય દૂતાવાસ ખોલવાની મંજૂરી આપી ? લિથુઆનિયા ઈરાન સીરિયા ઉત્તર કોરિયા લિથુઆનિયા ઈરાન સીરિયા ઉત્તર કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ હીમોફિલીયા દિવસ ક્યારે મનાવાય છે ? 10 એપ્રિલ 17 એપ્રિલ 18 એપ્રિલ 12 એપ્રિલ 10 એપ્રિલ 17 એપ્રિલ 18 એપ્રિલ 12 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં પ્રકૃતિ તહેવાર સરહુલ મનાવવામાં આવે છે ? ઝારખંડ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મેઘાલય ઝારખંડ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઈમેટ ઈન્ડેક્સમાં નાના રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? મેઘાલય મણિપુર મહારાષ્ટ્ર ગોવા મેઘાલય મણિપુર મહારાષ્ટ્ર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ફાર્મા એન્ડ મેડિકલ ડિવાઈસીઝ સેક્ટર 2022 અંગે આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? પુણે બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ પુણે બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં સોશિયલ મીડિયા કંપની ટિવટર કોણે ખરીદી ? માર્ક ઝુકરબર્ગ મુકેશ અંબાણી જેફ બેઝોસ એલોન મસ્ક માર્ક ઝુકરબર્ગ મુકેશ અંબાણી જેફ બેઝોસ એલોન મસ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP