Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ?

જૈન યુગ
હેમ યુગ
નરસિંહ યુગ
પ્રેમાનંદ યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ?

મણિશંકર કીકાણી
ભોગીલાલ પ્રાણવલ્લભ
છગનલાલ જોષી
ભોળાનાથ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP