કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં લૉન્ચ કરાયેલા ‘ગતિશક્તિ સંચાર પોર્ટલ' અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

પોર્ટલ સરકારી કચેરીઓને બ્રોડબેન્ડ સુવિધા પૂરી પાડવા સાથે સંબંધિત છે.
આપેલ બંને
પોર્ટલનો વિકાસ ભોપાલ સ્થિત MP સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
ભારતના પ્રથમ સ્વદેશી હાઈડ્રોજન-ઈંધણ ધરાવતા ઈલેક્ટ્રિક જહાજોનું નિર્માણ કઈ કંપની કરશે ?

હિન્દુસ્તાન શિપયાર્ડ લિ.
કોચીન શિપયાર્ડ લિ.
ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન એન્જિનિયર્સ
મઝગાંવ ડોક લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

તાજેતરમાં ભારત ઇન્ડોનેશિયાને 3-0થી હરાવી પ્રથમ વખત થોમસ કપનું ટાઈટલ જીત્યું.
થોમસ કપ 2022નું આયોજન થાઈલૅન્ડના બેંગકોક ખાતે થયું હતું.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
IPL 2022માં સૌથી વધુ વિકેટ માટેનો પર્પલ કેપ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ શું છે ?

શ્રી યુઝવેન્દ્ર ચહલ
શ્રી હર્ષલ પટેલ
શ્રી લોકી ફર્ગ્યુશન
શ્રી રાશિદ ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP