કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) યોગ્ય વિકલ્પ પસંદ કરો. થોમસ કપ 2022નું આયોજન થાઈલૅન્ડના બેંગકોક ખાતે થયું હતું. આપેલ બંને તાજેતરમાં ભારત ઇન્ડોનેશિયાને 3-0થી હરાવી પ્રથમ વખત થોમસ કપનું ટાઈટલ જીત્યું. આપેલ પૈકી એક પણ નહીં થોમસ કપ 2022નું આયોજન થાઈલૅન્ડના બેંગકોક ખાતે થયું હતું. આપેલ બંને તાજેતરમાં ભારત ઇન્ડોનેશિયાને 3-0થી હરાવી પ્રથમ વખત થોમસ કપનું ટાઈટલ જીત્યું. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં રામગઢ વિષધારી વન્યજીવ અભયારણ્યને વાઘ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યુ છે. તે કયા રાજ્યમાં સ્થિત છે ? રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શ્રી રાજા રામ મોહનરાય સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી. તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી. તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી. આપેલ તમામ તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી. તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી. તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વાર્ષિક ICC ટીમ રેન્કિંગ 2022 જારી કરાયા, તે અંતર્ગત ક્રિકેટના વિવિધ સ્વરૂપમાં કઈ ટીમ શીર્ષ સ્થાને છે તે અંગેનું યોગ્ય જોડકું પસંદ કરો. T20 - ભારત આપેલ તમામ ટેસ્ટ - ઓસ્ટ્રેલિયા ODI - ન્યૂઝીલેન્ડ T20 - ભારત આપેલ તમામ ટેસ્ટ - ઓસ્ટ્રેલિયા ODI - ન્યૂઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં આબોહવા પરિવર્તન પર બ્રિક્સની ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકની અધ્યક્ષતા કયા દેશે કરી હતી ? ચીન બ્રાઝીલ સાઉથ આફ્રિકા રશિયા ચીન બ્રાઝીલ સાઉથ આફ્રિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા સ્થળે યોજાયેલી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન PM નરેન્દ્ર મોદીએ કર્યું હતું ? અમદાવાદ ભાવનગર મહેસાણા સુરત અમદાવાદ ભાવનગર મહેસાણા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP