કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં દેશના પ્રથમ નેશનલ મેરીટાઈમ સિક્યુરિટી કોર્ડિનેટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? વાઈસ એડમિરલ અશોકકુમાર વાઇસ એડમિરલ સતીષ ધોરમેડ વાઈસ એડમિરલ આર.બી. પંડિત વાઈસ એડમિરલ બિસ્વજીત દાસગુપ્તા વાઈસ એડમિરલ અશોકકુમાર વાઇસ એડમિરલ સતીષ ધોરમેડ વાઈસ એડમિરલ આર.બી. પંડિત વાઈસ એડમિરલ બિસ્વજીત દાસગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વાર્ષિક ICC ટીમ રેન્કિંગ 2022 જારી કરાયા, તે અંતર્ગત ક્રિકેટના વિવિધ સ્વરૂપમાં કઈ ટીમ શીર્ષ સ્થાને છે તે અંગેનું યોગ્ય જોડકું પસંદ કરો. T20 - ભારત ટેસ્ટ - ઓસ્ટ્રેલિયા ODI - ન્યૂઝીલેન્ડ આપેલ તમામ T20 - ભારત ટેસ્ટ - ઓસ્ટ્રેલિયા ODI - ન્યૂઝીલેન્ડ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં પટવાઈ ભારતનું પ્રથમ અમૃત સરોવર બન્યુ છે. તે કયા રાજ્યમાં સ્થિત છે ? કેરળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પંજાબ કેરળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સ્ટેટ ઓફ વર્લ્ડ્સ ફોરેસ્ટ્સ (SOFO) રિપોર્ટ કઈ સંરથા દ્વારા જારી કરવામાં આવે છે ? UNDP UNICEF FAO WMO UNDP UNICEF FAO WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં રાજસ્થાનના રામગઢ વિષધારી અભયારણ્યને ભારતના કેટલામાં વાઘ અભયારણ્ય (ટાઈગર રિઝર્વ) તરીકે સૂચિત કરવામાં આવ્યું છે ? 54 માં 53 માં 51 માં 52 માં 54 માં 53 માં 51 માં 52 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં RBIએ પોલિસી રેપોરેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ સાથે રેપો રેટ વધીને ___ થઈ ગયો છે. 3.68% 4.40% 4.46% 3.40% 3.68% 4.40% 4.46% 3.40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP