કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) પ્રાચીન ભારતીય ઈતિહાસ સંદર્ભે ‘અરિપતિ’ શું છે ? જળાશયના પુનઃનિર્માણ માટે લગાવવામાં આવેલો કર ગામના સમૂહનો વડો પલ્લવ સમયમાં રાજ્યનો વડો ઉચ્ચ શિક્ષણ સંબંધિત સંસ્થા જળાશયના પુનઃનિર્માણ માટે લગાવવામાં આવેલો કર ગામના સમૂહનો વડો પલ્લવ સમયમાં રાજ્યનો વડો ઉચ્ચ શિક્ષણ સંબંધિત સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ' અથવા તો 'International Museum Day' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 18 મે 4 મે 30 મે 28 મે 18 મે 4 મે 30 મે 28 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતના 25મા મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે કયા અધિકારીની નિયુક્તિ કરવામાં આવી ? રવિ શર્મા રાજીવકુમાર પંકજ અગ્રવાલ વિવેક અરોરા રવિ શર્મા રાજીવકુમાર પંકજ અગ્રવાલ વિવેક અરોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા દેશોની યાત્રા પર છે ? ફ્રાન્સ ડેન્માર્ક આપેલ તમામ જર્મની ફ્રાન્સ ડેન્માર્ક આપેલ તમામ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓનું સંમેલન 2022નું આયોજન ક્યા કરાયું ? નવી દિલ્હી મુંબઈ જયપુર અમદાવાદ નવી દિલ્હી મુંબઈ જયપુર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ અનંગ તાલ તળાવ ક્યા આવેલું છે ? મધ્યપ્રદેશ રાજસ્થાન દિલ્હી મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન દિલ્હી મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP