કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરેન્ટી યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મહારાષ્ટ્ર પશ્ર્ચિમ બંગાળ રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર પશ્ર્ચિમ બંગાળ રાજસ્થાન છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં નીચેના પૈકી કયા દેશને ‘કન્ટ્રી ઓફ ઓનર'નું આમંત્રણ મળ્યું હતું ? જાપાન ભારત બાંગ્લાદેશ રશિયા જાપાન ભારત બાંગ્લાદેશ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા સ્થળે યોજાયેલી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન PM નરેન્દ્ર મોદીએ કર્યું હતું ? સુરત મહેસાણા ભાવનગર અમદાવાદ સુરત મહેસાણા ભાવનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) દિલ્હી સ્થિત નેશનલ વોર મેમોરિયલ અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. ત્યાગ ચક્ર : બલિદાન સંબંધિત ત્રીજું સૌથી મોટું ચક્ર રક્ષા ચક્રઃ સૌથી મોટું બહારનું સર્કલ, જે સુરક્ષા સાથે સંબંધિત છે. શહીદ ચક્ર : સૌથી અંદરનું ચક્ર, જ્યાં તાજેતરમાં અમર જવાન જ્યોતિ સંમિલિત કરવામાં આવી. વીરતા ચક : બહાદુરીનું ચક, જે બીજું સૌથી મોટું ચક્ર છે. ત્યાગ ચક્ર : બલિદાન સંબંધિત ત્રીજું સૌથી મોટું ચક્ર રક્ષા ચક્રઃ સૌથી મોટું બહારનું સર્કલ, જે સુરક્ષા સાથે સંબંધિત છે. શહીદ ચક્ર : સૌથી અંદરનું ચક્ર, જ્યાં તાજેતરમાં અમર જવાન જ્યોતિ સંમિલિત કરવામાં આવી. વીરતા ચક : બહાદુરીનું ચક, જે બીજું સૌથી મોટું ચક્ર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દેશમાં ચિલ્ડ્રન હાર્ટ હોસ્પિટલ શ્રી સત્ય સાઈ સંજીવની હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું ? નેપાળ બાંગ્લાદેશ માલદીવ ફીજી નેપાળ બાંગ્લાદેશ માલદીવ ફીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ઉજ્જવલા દિવસ ક્યારે મનાવાયો ? 15 મે 1 મે 13 મે 18 મે 15 મે 1 મે 13 મે 18 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP