કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આરોગ્ય સેવા માટે વાણિજ્યિક ડ્રોન સેવાઓ શરૂ કરનારું પ્રથમ રાજય કર્યું બન્યું ? આંધ્ર પ્રદેશ કેરળ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ કિસાન સંકટ સૂચકાંક (Farmer Distress Index) જાહેર કરવાની યોજના બનાવી છે ? એક પણ નહીં APEDA NABARD CSIR એક પણ નહીં APEDA NABARD CSIR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ___ ને ‘કોમ્પ્લેટ એવિએટર’ તરીકે આર્મીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે આ પદ પર પહોંચનાર તેઓ પ્રથમ મહિલા અધિકારી બન્યા છે. કેપ્ટન અભિલાષા જોષી કેપ્ટન અભિલાષા બરાક કેપ્ટન અભિલાષા શર્મા કેપ્ટન અભિલાષા ચૌધરી કેપ્ટન અભિલાષા જોષી કેપ્ટન અભિલાષા બરાક કેપ્ટન અભિલાષા શર્મા કેપ્ટન અભિલાષા ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજ્યે 3 લાખ ટેબલેટ વિતરિત કરવા માટેની યોજના ‘ઈ-અધિગમ’ યોજના શરૂ કરી ? મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ISROએ ગગનયાન મિશન માટે સોલિડ HS200 રોકેટ બૂસ્ટરનું સ્થૈતિક અથવા સ્થિર પરીક્ષણ કર્યુ હતું. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ તે GSLV MK-III રોકેટનો એક ભાગ છે જે ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જશે. HS200 એ 20 મીટર ઊંચુ નક્કર બૂસ્ટર છે જેનો વ્યાસ 3.2 મીટર છે. તે નક્કર પ્રોપેલન્ટનો ઉપયોગ કરનાર વિશ્વનું બીજું સૌથી મોટુ પાવર્ડ બૂસ્ટર છે. ગગનયાન મિશન માટે ઉપયોગમાં લેવાતા GSLV MK-III રોકેટમાં બે HS200 બૂસ્ટર હશે જે લિફ્ટ− ઓફ માટે થ્રસ્ટ પ્રદાન કરશે. આપેલ તમામ તે GSLV MK-III રોકેટનો એક ભાગ છે જે ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જશે. HS200 એ 20 મીટર ઊંચુ નક્કર બૂસ્ટર છે જેનો વ્યાસ 3.2 મીટર છે. તે નક્કર પ્રોપેલન્ટનો ઉપયોગ કરનાર વિશ્વનું બીજું સૌથી મોટુ પાવર્ડ બૂસ્ટર છે. ગગનયાન મિશન માટે ઉપયોગમાં લેવાતા GSLV MK-III રોકેટમાં બે HS200 બૂસ્ટર હશે જે લિફ્ટ− ઓફ માટે થ્રસ્ટ પ્રદાન કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સ્ટેટ ઓફ વર્લ્ડ્સ ફોરેસ્ટ્સ (SOFO) રિપોર્ટ કઈ સંરથા દ્વારા જારી કરવામાં આવે છે ? UNICEF FAO UNDP WMO UNICEF FAO UNDP WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP