ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘લિસન ટુ યોર હાર્ટ : ધ લંડન એડવેન્ચર' નામક પુસ્તકના લેખક કોણ છે ? વિક્રમ શેઠ રસ્કિન બોન્ડ અરૂંધતી રોય કિરણ દેસાઈ વિક્રમ શેઠ રસ્કિન બોન્ડ અરૂંધતી રોય કિરણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ગુજરાતની અસ્મિતા" શબ્દના પ્રણેતા કોણ હતા ? ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ નર્મદ કનૈયાલાલ મુનશી ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ નર્મદ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક.- આ પંક્તિ નો છંદ જણાવો અનુષ્ટુપ સ્ત્રગ્ધરા દોહરો મનહર અનુષ્ટુપ સ્ત્રગ્ધરા દોહરો મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'ભાગ્યાંના ભેરુ' 'વળામણાં' 'મળેલા જીવ' 'માનવીની ભવાઈ' 'ભાગ્યાંના ભેરુ' 'વળામણાં' 'મળેલા જીવ' 'માનવીની ભવાઈ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૈવલ્યગીતા' કૃતિના રચયિતાનું નામ જણાવો. અખો રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટિયા પ્રેમાનંદ અખો રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટિયા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બરકતઅલી ગુલામઅલી વિરાણીનું ઉપનામ કયું છે ? શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા આદિલ બેફામ શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા આદિલ બેફામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP