ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મ ર ભ ન ય ય ય' બંધારણ ધરાવતો છંદ દર્શાવો ? સવૈયા શાર્દૂલવિક્રીડિત વસંતતિલકા સ્ત્રગ્ધરા સવૈયા શાર્દૂલવિક્રીડિત વસંતતિલકા સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી શોધો. પરિચિત વીજળી પરિચારિકા હોશીયાર પરિચિત વીજળી પરિચારિકા હોશીયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ભેખડ બખોલ કુહર ગુફા ભેખડ બખોલ કુહર ગુફા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં - કયા પ્રકારનું વિધાન છે ? સંકુલ વિધાન સંયુક્ત વિધાન જટિલ સાદું વિધાન સંકુલ વિધાન સંયુક્ત વિધાન જટિલ સાદું વિધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યોમ તો વ્યોમના જેવું, સિંધુ યે સિંધુના સમો - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. અનન્વય રૂપક સ્વભાવોક્તિ વ્યતિરેક અનન્વય રૂપક સ્વભાવોક્તિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમે વાંચેલ પુસ્તક અંગે બે વાત કહો. - હવે તમે કયું કૃદંત છે તે કહો. વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP