ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટીને કેટલા સમયમાં બંને ગૃહોની મંજૂરી મળવી અનિવાર્ય છે ? ત્રણ મહિના બે મહિના બંધારણ દર્શાવતું નથી. એક મહિનો ત્રણ મહિના બે મહિના બંધારણ દર્શાવતું નથી. એક મહિનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે ? 708 908 4844 2414 708 908 4844 2414 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? મુખ્યપ્રધાન મંત્રીશ્રી કલેકટર સચિવાલય મુખ્યપ્રધાન મંત્રીશ્રી કલેકટર સચિવાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ? 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1947 15 ઓગસ્ટ, 1950 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1947 15 ઓગસ્ટ, 1950 15 ઓગસ્ટ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણનો અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે ? જંગલ વિસ્તાર હિમાલયના પહાડી વિસ્તાર જમ્મુ કાશ્મીરનો વિસ્તાર આદિવાસી વિસ્તારો જંગલ વિસ્તાર હિમાલયના પહાડી વિસ્તાર જમ્મુ કાશ્મીરનો વિસ્તાર આદિવાસી વિસ્તારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અન્વયે ભારતના સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણૂક અંગેની તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 310 કલમ 312 કલમ 309 કલમ 311 કલમ 310 કલમ 312 કલમ 309 કલમ 311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP