ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય કટોકટી (અનુચ્છેદ 352)ને મંજૂર કરવા સંસદમાં કેવા પ્રકારની બહુમતી ફરજિયાત છે ? વાસ્તવિક બહુમતી પૂર્ણ બહુમતી વિશિષ્ટ બહુમતી સાદી બહુમતી વાસ્તવિક બહુમતી પૂર્ણ બહુમતી વિશિષ્ટ બહુમતી સાદી બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ મુજબ, હાલમાં નીચેના પૈકી કયો હકક, 'મૂળભૂત હકક' રહેતો નથી ? સમાનતાનો બંધારણીય ઈલાજોનો મિલકતનો અધિકાર શોષણ સામેનો સમાનતાનો બંધારણીય ઈલાજોનો મિલકતનો અધિકાર શોષણ સામેનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઓગસ્ટ, 1947ના રોજ ભારતીય સંસદના મધ્યસ્થ હોલ (બંધારણ કક્ષ) ના છાપરા ઉપર બંધારણ સભાના પ્રમુખના આમંત્રણ અનુસાર ભારતનો ધ્વજ કોના દ્વારા લહેરાવવામાં આવ્યો હતો ? વાઈસરોય લોર્ડ ઈર્વિન લોર્ડ માઉન્ટબેટન પંડિત જવાહરલાલ નહેરુ ડો. રાજેન્દ્ર પ્રસાદ વાઈસરોય લોર્ડ ઈર્વિન લોર્ડ માઉન્ટબેટન પંડિત જવાહરલાલ નહેરુ ડો. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'NITI' આયોગનું સંપૂર્ણ નામ શું છે ? National institution for Transforming India Aayog. National institution for trading and investment Aayog National information and Technology institute. National information for Transforming India Aayog National institution for Transforming India Aayog. National institution for trading and investment Aayog National information and Technology institute. National information for Transforming India Aayog ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) શિક્ષણનો અધિકાર તે : કુદરતી અધિકાર છે. કાનૂની અધિકાર છે. મૂળભૂત અધિકાર છે. વહીવટી અધિકાર છે. કુદરતી અધિકાર છે. કાનૂની અધિકાર છે. મૂળભૂત અધિકાર છે. વહીવટી અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણીઓ ઉપર જરૂરી કાર્યવાહી હાથ ધરવાની છેવટની જવાબદારી કોની છે ? ભારતના રાષ્ટ્રપતિ સંસદ નાણામંત્રી સર્વોચ્ચ અદાલત ભારતના રાષ્ટ્રપતિ સંસદ નાણામંત્રી સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP