ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 352ના સંદર્ભમાં કટોકટી લાગુ થવાની સ્થિતિમાં કયો મૌલિક અધિકાર મોકુફ થતો નથી ? અપરાધમાં દોષ સિદ્ધ થવા પર રક્ષા સમાનતાનો અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર અપરાધમાં દોષ સિદ્ધ થવા પર રક્ષા સમાનતાનો અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ -5 અનુસૂચિ -2 અનુસૂચિ -3 અનુસૂચિ -1 અનુસૂચિ -5 અનુસૂચિ -2 અનુસૂચિ -3 અનુસૂચિ -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકન પુનઃસ્થાપના કરવાની સતા કોને છે ? જિલ્લા અદાલતને બધી જ અદાલતોને વડી અદાલતને સર્વોચ્ચ અદાલતને જિલ્લા અદાલતને બધી જ અદાલતોને વડી અદાલતને સર્વોચ્ચ અદાલતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 6 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સંભાળ કાળજી અને શિક્ષણની જોગવાઈ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ -45માં દર્શાવેલ છે, તે જોગવાઈ કઈ તારીખથી અમલમાં આવેલ છે ? 1-4-2010 1-4-2011 1-1-2011 1-1-2010 1-4-2010 1-4-2011 1-1-2011 1-1-2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતની સૌપ્રથમ વિધાનસભાના અધ્યક્ષશ્રી નું નામ જણાવો. કુંદનલાલ ધોળકિયા કલ્યાણજી મહેતા રાઘવજી લેઉઆ મનુભાઈ પારખીવાળા કુંદનલાલ ધોળકિયા કલ્યાણજી મહેતા રાઘવજી લેઉઆ મનુભાઈ પારખીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલની નિમણૂક બંધારણની કઇ કલમ હેઠળ થાય છે ? કલમ – 154 કલમ – 155 કલમ – 153 કલમ – 156 કલમ – 154 કલમ – 155 કલમ – 153 કલમ – 156 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP