કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે નેનો યુરિયા (પ્રવાહી) પલાન્ટનું ઉદ્ઘાટન કર્યું ? કલોલ દહેગામ ધોલેરા અંકલેશ્વર કલોલ દહેગામ ધોલેરા અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) કયા વર્ષે સૌપ્રથમ 'વિશ્વ સાયકલ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી ? 2016 2018 2017 2015 2016 2018 2017 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે ક્યા દેશની ટીમ સામે વર્લ્ડ રેકોર્ડ 498 રન ફટકાર્યા ? ઓસ્ટ્રેલિયા નેધરલેન્ડ શ્રીલંકા અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા નેધરલેન્ડ શ્રીલંકા અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ (International Olympic Day) ક્યારે મનાવાય છે ? 23 જૂન 18 જૂન 11 જૂન 6 જૂન 23 જૂન 18 જૂન 11 જૂન 6 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2022નો ખિતાબ કોણે જીત્યો ? ભૂમી પાટીદાર રાધા જૈન વિશ્વા પટેલ ખુશી પટેલ ભૂમી પાટીદાર રાધા જૈન વિશ્વા પટેલ ખુશી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ ક્રેડિટ લિન્કડ સરકારી યોજનાઓ માટે રાષ્ટ્રીય પોર્ટલ લૉન્ચ કર્યું તેનું નામ જણાવો. જન કલ્યાણ પોર્ટલ લોક સમર્થ પોર્ટલ લોક કલ્યાણ પોર્ટલ જન સમર્થ પોર્ટલ જન કલ્યાણ પોર્ટલ લોક સમર્થ પોર્ટલ લોક કલ્યાણ પોર્ટલ જન સમર્થ પોર્ટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP