કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
IIFA એવોર્ડ્સ 2022 અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

બેસ્ટ ડેબ્યૂ (ફિમેલ) - અનન્યા પાંડે
પ્લેબેક સિંગર (ફિમેલ) - આસીસ કોર
મ્યુઝિક ડાયરેકશન - A.R. રહેમાન
પ્લેબેક સિંગર (મેલ) - જુબિન નૌટિયાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના મહાનિદેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

દિનકર ગુપ્તા
રાકેશ શર્મા
રાજેશ મિશ્રા
પ્રદિપ કુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP