કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે ટિયાંગોંગ સ્પેસ સ્ટેશન માટે સમાનવ મિશન લૉન્ચ કર્યું ? રશિયા ફ્રાન્સ ચીન જાપાન રશિયા ફ્રાન્સ ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તમિલનાડુ એડવાન્સ્ડ મેન્યુફેકચરિંગ કૉન્કલેવ 2022નું આયોજન ક્યા થયું હતું ? મદુરાઈ કાચીપુરમ્ ચેન્નાઈ કોઇમ્બતુર મદુરાઈ કાચીપુરમ્ ચેન્નાઈ કોઇમ્બતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારત પ્રથમ સમાનવ અવકાશ મિશન ગગનયાન અને પ્રથમ સમાનવ મહાસાગર મિશન ક્યા વર્ષે લૉન્ચ કરશે ? 2024 2023 2025 2026 2024 2023 2025 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં સરફેસ ટુ સરફેસ મિસાઈલ પૃથ્વી-IIનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું તેની રેન્જ કેટલી છે ? 450 KM 350 KM 500 KM 1000 KM 450 KM 350 KM 500 KM 1000 KM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય માઈક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ (MSME) દિવસ ક્યારે મનાવાય છે ? 12 જૂન 27 જૂન 11 જૂન 18 જૂન 12 જૂન 27 જૂન 11 જૂન 18 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નિપુણ (National Initiative for Promoting Upskilling of Nirman - NIPUN) ક્યા મંત્રાલયની પહેલ છે ? યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય MSME મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય MSME મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP