કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતનો પ્રથમ કૃષિ ભૂમિ મૂલ્ય સૂચકાંક લૉન્ચ કર્યો ? IIT મદ્રાસ IIT દિલ્હી IIT ગાંધીનગર IIM અમદાવાદ IIT મદ્રાસ IIT દિલ્હી IIT ગાંધીનગર IIM અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તમિલનાડુ એડવાન્સ્ડ મેન્યુફેકચરિંગ કૉન્કલેવ 2022નું આયોજન ક્યા થયું હતું ? કોઇમ્બતુર ચેન્નાઈ કાચીપુરમ્ મદુરાઈ કોઇમ્બતુર ચેન્નાઈ કાચીપુરમ્ મદુરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ઈન્ડસ્ટ્રીયલ ડિકાર્બનાઈઝેશન સમિટ 2022નું આયોજન ક્યા કરાયું હતું ? બેંગલુરુ પુણે નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ પુણે નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ સ્પર્ધાત્મકતા સૂચકાંક (World Competitiveness Index) 2022માં ભારતનું સ્થાન કેટલામું છે ? 37 50 44 39 37 50 44 39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ સંગીત દિવસ ક્યારે મનાવાય છે ? 21 જૂન 27 જૂન 8 જૂન 11 જૂન 21 જૂન 27 જૂન 8 જૂન 11 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)નું 12મું મંત્રીસ્તરીય સંમેલન ક્યા યોજાયું ? પેરિસ નવી દિલ્હી કેપ ટાઉન જીનિવા પેરિસ નવી દિલ્હી કેપ ટાઉન જીનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP