ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઇઓ ને લગતી છે? ત્રીજી અનુસૂચિ સાતમી અનુસૂચિ નવમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ સાતમી અનુસૂચિ નવમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? મેન્ડેમસ હેબિયસ કોર્પસ સર્ટીઓરરી કૉ-વોરન્ટો મેન્ડેમસ હેબિયસ કોર્પસ સર્ટીઓરરી કૉ-વોરન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાપંચમાં કેટલા સભ્યો હોય છે ? અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતોની તમામ ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરવી, દેખરેખ માર્ગદર્શન અને નિયંત્રણની જવાબદારી કોની છે ? ચૂંટણી આયોગ રાજ્યના પંચાયત વિભાગની સબંધીત કલેક્ટરશ્રી રાજ્ય ચૂંટણી કમિશન ચૂંટણી આયોગ રાજ્યના પંચાયત વિભાગની સબંધીત કલેક્ટરશ્રી રાજ્ય ચૂંટણી કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય ? નોંધણીથી કે લગ્નથી જન્મથી કે વારસાથી કાયદા દ્વારા દેશીકરણથી આપેલ તમામથી નોંધણીથી કે લગ્નથી જન્મથી કે વારસાથી કાયદા દ્વારા દેશીકરણથી આપેલ તમામથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીમાં નગરપાલિકાઓના કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે ? 8મી યાદી 11મી યાદી 9મી યાદી 12મી યાદી 8મી યાદી 11મી યાદી 9મી યાદી 12મી યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP