કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
‘બુદ્ધ પૂર્ણિમા’ તરીકે કઈ પૂનમ ઉજવાય છે ?

અષાઢ સુદ પૂનમ
ફાગણ સુદ પૂનમ
ચૈત્ર સુદ પૂનમ
વૈશાખ સુદ પુનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ GAGAN નામની નવીનતમ સ્વદેશી સેટેલાઈટ આધારિત ઓગ્મેન્ટેડ સિસ્ટમ ટેકનોલાજીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ છે. આ GAGAN સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તે એક સેટેલાઈટ આધારિત ઓગ્મેન્ટેશન સિસ્ટમ છે.
2. GAGANને ISRO અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે.
3. તે ઉપગ્રહો અને ગ્રાઉન્ડ સ્ટેશનોની સિસ્ટમ છે જે GPS સિગ્નલને મોડ્યુલેટ કરે છે, જેનાથી સ્થિતિને વધુ સારી ચોક્કસાઈ પ્રાપ્ત થાય છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
20 મેના રોજ નીચેના પૈકી ક્યો દિવસ મનાવાય છે ?

વિશ્વ મેટ્રોલોજી દિવસ
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
વિશ્વ મધમાખી દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના પ્રથમ 5G ટેસ્ટબેડનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ 5G ટેકનોલોજી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

5Gના હાઈ–બેન્ડ સ્પેક્ટ્રમમાં ઈન્ટરનેટ સ્પીડનું પરીક્ષણ 20 Gbps (ગીગાબાઈટ્સ પ્રતિ સેકન્ડ) પર કરવામાં આવ્યું છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
5G એ પાંચમી પેઢીનું મોબાઈલ નેટવર્ક છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં અમેરિકા દ્વારા આયોજિત પ્રથમ લોકશાહી સમીટની થીમ શું હતી ?

Promoting Respect for Human Rights
Strenthening democracy and defending againsts authoritarianism
Fighting Corruption
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP