કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
દિલ્હી સ્થિત નેશનલ વોર મેમોરિયલ અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

ત્યાગ ચક્ર : બલિદાન સંબંધિત ત્રીજું સૌથી મોટું ચક્ર
રક્ષા ચક્રઃ સૌથી મોટું બહારનું સર્કલ, જે સુરક્ષા સાથે સંબંધિત છે.
શહીદ ચક્ર : સૌથી અંદરનું ચક્ર, જ્યાં તાજેતરમાં અમર જવાન જ્યોતિ સંમિલિત કરવામાં આવી.
વીરતા ચક : બહાદુરીનું ચક, જે બીજું સૌથી મોટું ચક્ર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
પ્રાચીન ભારતીય ઈતિહાસ સંદર્ભે ‘અરિપતિ’ શું છે ?

જળાશયના પુનઃનિર્માણ માટે લગાવવામાં આવેલો કર
પલ્લવ સમયમાં રાજ્યનો વડો
ગામના સમૂહનો વડો
ઉચ્ચ શિક્ષણ સંબંધિત સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP