ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ? નવ વર્ષ આઠ વર્ષ સાત વર્ષ દસ વર્ષ નવ વર્ષ આઠ વર્ષ સાત વર્ષ દસ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાતા નથી ? પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે આવી કોઈ જોગવાઈ નથી આપેલ એકપણ નહીં પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે આવી કોઈ જોગવાઈ નથી આપેલ એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં દહેજ મૃત્યુ સંબંધી અનુમાન બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-113-A કલમ-92 કલમ-112 કલમ-113-B કલમ-113-A કલમ-92 કલમ-112 કલમ-113-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયની કઈ કલમમાં સરતપાસ અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-92 કલમ-112 કલમ-118 કલમ-137 કલમ-92 કલમ-112 કલમ-118 કલમ-137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સૂચક પ્રશ્નો અથવા જવાબલક્ષી પ્રશ્નો અંગે જોગવાઈ છે ? કલમ-141 કલમ-137 કલમ-118 કલમ-159 કલમ-141 કલમ-137 કલમ-118 કલમ-159 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પરણેલી સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો તેમાં તેના પતિ અથવા પતિના સગાઓનું દુપ્રેરણ માની લેવામાં આવે છે ? દસ વર્ષ આઠ વર્ષ નવ વર્ષ સાત વર્ષ દસ વર્ષ આઠ વર્ષ નવ વર્ષ સાત વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP