કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘આંતરરાષ્ટ્રીય ચા દિવસ'ની ઉજવણીનો પ્રારંભ કયારથી કરવામાં આવ્યો છે ? 2019 2017 2015 2020 2019 2017 2015 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (NFHS-5) અનુસાર, ભારતમાં કુલ પ્રનજનન દર (TFR) કેટલો છે ? 2.2 2 3.2 1.8 2.2 2 3.2 1.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022માં થોમસ કપનો ખિતાબ કયા દેશે જીત્યો છે ? ઈન્ડોનેશિયા ભારત જાપાન ચીન ઈન્ડોનેશિયા ભારત જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વર્લ્ડ ફૂડ પ્રાઈઝ ફાઉન્ડેશને 'વર્લ્ડ ફૂડ પ્રાઈઝ 2022’ના વિજેતા તરીકે કોના નામની જાહેરાત કરી છે ? ડો. ડોના બેર્ડ ડો. સિન્થિયા રોસેન્ઝવેગ ડો. મેરી. સી. બાલ્ટ્ઝ ડો. જેમ્સ એફ. બેલ ડો. ડોના બેર્ડ ડો. સિન્થિયા રોસેન્ઝવેગ ડો. મેરી. સી. બાલ્ટ્ઝ ડો. જેમ્સ એફ. બેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારત ડ્રોન મહોત્સવ 2022નું આયોજન ક્યા કરાયું હતું ? હૈદરાબાદ ભોપાલ વારાણસી નવી દિલ્હી હૈદરાબાદ ભોપાલ વારાણસી નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સ્ટેટ ઓફ વર્લ્ડ્સ ફોરેસ્ટ્સ (SOFO) રિપોર્ટ કઈ સંરથા દ્વારા જારી કરવામાં આવે છે ? UNICEF UNDP FAO WMO UNICEF UNDP FAO WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP