કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
સિઓલ વન ઘોષણા (Seoul Forest Declaration) સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

141 દેશોએ આ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે.
તાજેતરમાં દક્ષિણ કોરિયાના સિઓલમાં 15મી વર્લ્ડ ફોરેસ્ટ્રી કોંગ્રેસમાં તે અપનાવવામાં આવ્યું હતું.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડસ દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા 'વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સ, 2022'માં અંતિમ 180માં ક્રમે કયો દેશ છે ?

ઉત્તર કોરિયા
કોંગો
વેનેઝૂએલા
દક્ષિણ કોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ભારતની 'Rocketry : The Nambi Effect' ફિલ્મ બતાવવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ કોણે કર્યુ છે ?

શ્રી આર. માધવન
શ્રી અનુરાગ કશ્યપ
શ્રી આમિર ખાન
શ્રી રાજા મૌલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP