ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
જ્યારે સાક્ષી મોઢાથી બોલીને જણાવવા અસમર્થ હોય ત્યારે તે કઈ રીતે સાક્ષી આપી શકે છે ?

આપેલ એકપણ નહીં
ઇશારા દ્વારા
આપેલ તમામ
લેખિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ?

આઠ વર્ષ
સાત વર્ષ
દસ વર્ષ
નવ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP