કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શ્રી રાજા રામ મોહનરાય સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી. તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી. આપેલ તમામ તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી. તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી. તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી. આપેલ તમામ તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતમાં Border Roads Organization (BRO)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 7 મે, 1980 7 મે, 1970 7 મે, 1960 7 મે, 1950 7 મે, 1980 7 મે, 1970 7 મે, 1960 7 મે, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપ 2022માં કઈ ભારતીય ખેલાડી વર્લ્ડ ચેમ્પિયન બની ? મેરી કોમ લોવલિના બોર્ગોહેન પિંકી રાની નિખત ઝરીન મેરી કોમ લોવલિના બોર્ગોહેન પિંકી રાની નિખત ઝરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં BSEના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? શ્રી દેવાષીષ અગ્રવાલ શ્રી એસ.એસ.મુંદ્રા શ્રી એમ.એન. રાયસા શ્રી વી.એસ. અગ્રવાલ શ્રી દેવાષીષ અગ્રવાલ શ્રી એસ.એસ.મુંદ્રા શ્રી એમ.એન. રાયસા શ્રી વી.એસ. અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) પ્રાચીન ભારતીય ઈતિહાસ સંદર્ભે 'ઘટિકા’ શું છે ? જળાશયના પુનઃનિર્માણ માટે લગાવવામાં આવેલો કર ઉચ્ચ શિક્ષણ સંબંધિન સંસ્થા ગામના સમૂહનો વડો પલ્લવ સમયમાં રાજ્યનો વડો જળાશયના પુનઃનિર્માણ માટે લગાવવામાં આવેલો કર ઉચ્ચ શિક્ષણ સંબંધિન સંસ્થા ગામના સમૂહનો વડો પલ્લવ સમયમાં રાજ્યનો વડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા દેશોએ NATOમાં સામેલ થવા માટે અરજી કરી છે ? ફિનલેન્ડ સ્વીડન આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ફિનલેન્ડ સ્વીડન આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP