ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં કોણ સાથ આપી શકે તે બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-118 કલમ-92 કલમ-112 કલમ-82 કલમ-118 કલમ-92 કલમ-112 કલમ-82 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) જ્યારે સાક્ષી મોઢાથી બોલીને જણાવવા અસમર્થ હોય ત્યારે તે કઈ રીતે સાક્ષી આપી શકે છે ? આપેલ એકપણ નહીં ઇશારા દ્વારા આપેલ તમામ લેખિત આપેલ એકપણ નહીં ઇશારા દ્વારા આપેલ તમામ લેખિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) જાહેર દસ્તાવેજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ? નકલી દસ્તાવેજ અમાન્ય દસ્તાવેજ સાર્વજનિક દસ્તાવેજ ખાનગી દસ્તાવેજ નકલી દસ્તાવેજ અમાન્ય દસ્તાવેજ સાર્વજનિક દસ્તાવેજ ખાનગી દસ્તાવેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયની કઈ કલમમાં સરતપાસ અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-118 કલમ-112 કલમ-137 કલમ-92 કલમ-118 કલમ-112 કલમ-137 કલમ-92 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં યાદદાસ્તને તાજી કરાવવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-159 કલમ-112 કલમ-118 કલમ-137 કલમ-159 કલમ-112 કલમ-118 કલમ-137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં લગ્નજીવન દરમિયાન થયેલ જન્મ ઓરસતા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-82 કલમ-112 કલમ-72 કલમ-92 કલમ-82 કલમ-112 કલમ-72 કલમ-92 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP