ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પરણેલી સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો તેમાં તેના પતિ અથવા પતિના સગાઓનું દુપ્રેરણ માની લેવામાં આવે છે ?

દસ વર્ષ
નવ વર્ષ
સાત વર્ષ
આઠ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાય છે ?

કલમ-153 મુજબ ઊલટ તપાસમાં
કલમ-163 મુજબ ઊલટ તપાસમાં
કલમ-133 મુજબ ઊલટ તપાસમાં
કલમ-143 મુજબ ઊલટ તપાસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કયા પ્રકારનો પુરાવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ?

પ્રાથમિક પુરાવો
ખાનગી પુરાવો
અમાન્ય પુરાવો
દ્વિતીયક પુરાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP