કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 30 મે 29 મે 31 મે 1 જૂન 30 મે 29 મે 31 મે 1 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નવદૂત ડ્યૂલ - મોડ લોકોમોટિવનો વિકાસ ભારતીય રેલવેના ક્યા વિભાગે કર્યો છે ? પૂર્વોતર રેલવે દક્ષિણ રેલવે ઉત્તર રેલવે પશ્ચિમ મધ્ય રેલવે પૂર્વોતર રેલવે દક્ષિણ રેલવે ઉત્તર રેલવે પશ્ચિમ મધ્ય રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'વિશ્વ કૃષિ– પર્યટન દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 19 મે 16 મે 7 મે 26 મે 19 મે 16 મે 7 મે 26 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વાર્ષિક ICC ટીમ રેન્કિંગ 2022 જારી કરાયા, તે અંતર્ગત ક્રિકેટના વિવિધ સ્વરૂપમાં કઈ ટીમ શીર્ષ સ્થાને છે તે અંગેનું યોગ્ય જોડકું પસંદ કરો. ODI - ન્યૂઝીલેન્ડ આપેલ તમામ T20 - ભારત ટેસ્ટ - ઓસ્ટ્રેલિયા ODI - ન્યૂઝીલેન્ડ આપેલ તમામ T20 - ભારત ટેસ્ટ - ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘આંતરરાષ્ટ્રીય ચા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 29 મે 5 મે 12 મે 21 મે 29 મે 5 મે 12 મે 21 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઈન્વેસ્ટમેન્ટ ઈન્સેન્ટિવ એગ્રીમેન્ટ (IIA) પર હસ્તાક્ષર કર્યા છે ? ઈઝરાયેલ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા ઈઝરાયેલ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP