ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી શબ્દભંડોળમાં કઈ ભાષાનો ફાળો નથી ? ફારસી અરબી ફ્રેન્ચ પોર્ટુગીઝ ફારસી અરબી ફ્રેન્ચ પોર્ટુગીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી સાદા વાકયો છૂટા પાડો.આ ઝઘડો જેમ અકારણ શરૂ થતો તેમ અકારણ બંધ પણ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. અકારણ બંધ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. આ ઝઘડો અકારણ બંધ પણ થઈ જતો. આ ઝઘડો થતો. ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો શરૂ થતો. આ ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. અકારણ બંધ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. આ ઝઘડો અકારણ બંધ પણ થઈ જતો. આ ઝઘડો થતો. ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો શરૂ થતો. આ ઝઘડો બંધ થઈ જતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર. ડોબરું ઝોકડું ખોલકું પોલકું ડોબરું ઝોકડું ખોલકું પોલકું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શાસ્ત્રીજીએ એક વાત નક્કી કરાવી નાંખી' - આ કયા પ્રકારનું વાક્ય છે ? વિધ્યર્થ કર્મણિ પ્રેરક કર્તરી વિધ્યર્થ કર્મણિ પ્રેરક કર્તરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દની સંધિ છૂટી પાડો : હેત્વાભાસ હેત્ + આભાસ હેતુ + આભાસ હેતવ + આભાસ હેત્વ + ભાસ હેત્ + આભાસ હેતુ + આભાસ હેતવ + આભાસ હેત્વ + ભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ,સ,સ,સ.' કયા છંદનું બંધારણ છે ? તોટક વંશસ્થ ઇન્દ્રવંશા માલિની તોટક વંશસ્થ ઇન્દ્રવંશા માલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP