ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં પરણેલી સ્ત્રી દ્વારા આત્મહત્યાની કોશિશ સંબંધી અનુમાન કરવામાં આવેલ છે ?

કલમ-112
કલમ-92
કલમ-82
કલમ-113-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કયા પ્રકારનો પુરાવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ?

ખાનગી પુરાવો
દ્વિતીયક પુરાવો
અમાન્ય પુરાવો
પ્રાથમિક પુરાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કબૂલાત ક્યારે સ્વીકાર્ય હોય છે ?

પ્રતિપક્ષીની હાજરીમાં
ફરિયાદ કર્તાની હાજરીમાં
ડી.જી.પીની હાજરીમાં
મૅજિસ્ટ્રેટની હાજરીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP