કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ રાજ્ય સરકારે 'રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર' અને ‘ગ્રામીણ ઓલિમ્પિક્સ’ની જાહેરાત કરી હતી ? ઉત્તર પ્રદેશ હરિયાણા રાજસ્થાન ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હરિયાણા રાજસ્થાન ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે EX SAMPRITI-X અભ્યાસનું આયોજન કર્યું હતું ? વિયેતનામ શ્રીલંકા બાંગ્લાદેશ મ્યાનમાર વિયેતનામ શ્રીલંકા બાંગ્લાદેશ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં 2022ની પશ્ચિમ પ્રાદેશિક પરિષદની બેઠક ક્યાં રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં મળી હતી, જેની અધ્યક્ષતા ગૃહ મંત્રી અમિત શાહે કરી હતી ? દમણ અને દીવ મહારાષ્ટ્ર ગુજરાત ગોવા દમણ અને દીવ મહારાષ્ટ્ર ગુજરાત ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ગ્લોબલ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ રિપોર્ટ (GSFR)માં એફોર્ડેબલ ટેલેન્ટમાં એશિયામાં કયું રાજ્ય ટોચના સ્થાને છે ? કર્ણાટક મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 2022માં ચેન્નાઈમાં યોજાનારા 44મા ચેસ ઓલિમ્પિયાડનો મેસ્કોટ શું છે ? અરિવુ થંબી બોધી વીરા અરિવુ થંબી બોધી વીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે કોમનવેલ્થ ડિપ્લોમેટિક ઍકૅડેમીની ઘોષણા કરી ? ઓસ્ટ્રેલિયા અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP