ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બુરાઈના દ્વાર પરથી' કૃતિના લેખક કોણ છે ?

ચંદ્રકાન્ત શેઠ
ઉમાશંકર જોષી
ઝવેરચંદ મેઘાણી
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઓડિશ્યૂશનું હલેસું, જટાયુ કૃતિના કર્તા ?

હિમાંશી શેલત
સિતાંશુ યશશ્ચંદ્ર
આદિલ મન્સૂરી
રાજચંદ્ર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP