કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારત ક્યા દેશ સાથે ગરુડ શક્તિ સૈન્ય અભ્યાસનું આયોજન કરે છે ? શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ઈન્ડોનેશિયા શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)ના પૂર્વ ક્ષેત્રમાં એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર (ALH) MK III સામેલ કરાયા છે. ICGની સ્થાપના 1 ફેબ્રુઆરી, 1977ના રોજ કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)ના પૂર્વ ક્ષેત્રમાં એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર (ALH) MK III સામેલ કરાયા છે. ICGની સ્થાપના 1 ફેબ્રુઆરી, 1977ના રોજ કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે તમામ પ્રકારના ભૌતિક સ્ટેમ્પ પેપરો સમાપ્ત કરીને ઈ-સ્ટેમ્પિંગ સુવિધા શરૂ કરી ? ઉત્તર પ્રદેશ પંજાબ મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ પંજાબ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભાંગ પરથી પ્રતિબંધ હટાવનારો પ્રથમ એશિયન દેશ ક્યો છે ? જાપાન થાઈલેન્ડ નેપાળ ચીન જાપાન થાઈલેન્ડ નેપાળ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) જળ વ્યવસ્થાપન માટે ક્યા રાજ્યે ઇઝરાયેલ સાથે સમજૂતી કરી ? ઉત્તર પ્રદેશ હરિયાણા રાજસ્થાન પંજાબ ઉત્તર પ્રદેશ હરિયાણા રાજસ્થાન પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ મગર દિવસ ક્યારે મનાવાય છે ? 17 જૂન 22 જૂન 11 જૂન 2 જૂન 17 જૂન 22 જૂન 11 જૂન 2 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP