ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોમનાથ રક્ષા કાજે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ ક્યા રાજવંશ સાથે સંકળાયેલા હતા ? મહુવાનો ગોહિલ રાજવંશ ભાવનગરનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ મહુવાનો ગોહિલ રાજવંશ ભાવનગરનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે ? 180 172 192 182 180 172 192 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવગિરિમાં કોનું શાસન હતું ? ચોલ વંશનું યાદવોનું ચાલુક્યોનું રાષ્ટ્રકૂટોનું ચોલ વંશનું યાદવોનું ચાલુક્યોનું રાષ્ટ્રકૂટોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારનો શિલાલેખ ___ સમયનો છે. ગુપ્ત સલ્તનત મૌર્ય સોલંકી ગુપ્ત સલ્તનત મૌર્ય સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે અને દ્વિતીય સત્યાગ્રહી તરીકે જવાહ૨લાલ નહેરુની પસંદગી કરી હતી તો ત્રીજા સત્યાગ્રહી તરીકે કોની નિમણૂંક કરી હતી ? રવિશંકર મહારાજ મોહનલાલ પંડ્યા સરદાર પટેલ બ્રહ્મકુમાર દત્ત રવિશંકર મહારાજ મોહનલાલ પંડ્યા સરદાર પટેલ બ્રહ્મકુમાર દત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાગુજરાત ચળવળમાં નીચેના પૈકી કોણ અગ્રણ્ય નેતા સામેલ હતા ? પ્રબોધ રાવળ રમણલાલ શેઠ હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક પ્રબોધ રાવળ રમણલાલ શેઠ હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP