Talati Practice MCQ Part - 6 નીચે આપેલ પંક્તિ પૈકી કયા છંદમાં છે ? લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. ચોપાઈ ઝૂલણાં મનહર દોહરો ચોપાઈ ઝૂલણાં મનહર દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 This bag is mine - 'mine' is a ___ in the sentence. pronoun verb adjective noun pronoun verb adjective noun ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ? ગાંધીજી અમર્ત્ય સેન પી.સી. મહાલનોબિસ દાદાભાઈ નવરોજી ગાંધીજી અમર્ત્ય સેન પી.સી. મહાલનોબિસ દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જાંબુઘોડા અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? પંચમહાલ દાહોદ ડાંગ નવસારી પંચમહાલ દાહોદ ડાંગ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મહિલાઓને સમાન દરજ્જો આપવા માટે કયા વર્ષે રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી હતી ? 1985 2004 1978 1992 1985 2004 1978 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રઘુવીર ચૌધરીની કૃતિ ‘ભૂલી ગયા પછી’નો સાહિત્યપ્રકાર જણાવો. નવલિકા પદ નિબંધ એકાંકી નવલિકા પદ નિબંધ એકાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP