ભારતનું બંધારણ (Constitution Of India) 'લોકપાલ' શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ? પીબી ગજેન્દ્ર ગડકર નાથપાઈ એલ એમ સિંઘવી હરિલાલ જે. કાળીયા પીબી ગજેન્દ્ર ગડકર નાથપાઈ એલ એમ સિંઘવી હરિલાલ જે. કાળીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. ડો. રાજેન્દ્ર પ્રસાદ સરોજીની નાયડુ કનૈયાલાલ મુન્શી સી. રાજગોપાલાચારી ડો. રાજેન્દ્ર પ્રસાદ સરોજીની નાયડુ કનૈયાલાલ મુન્શી સી. રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ તેના આમુખમાં દર્શાવ્યા પ્રમાણે કઈ તારીખથી અપનાવવામાં આવ્યું ? 26-11-1949 26-01-1949 26-11-1950 26-01-1950 26-11-1949 26-01-1949 26-11-1950 26-01-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલો સમયમાં મંજૂર થવો જરૂરી છે ? છ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-330 આર્ટિકલ-251 આર્ટિકલ-96 આર્ટિકલ-128(ક) આર્ટિકલ-330 આર્ટિકલ-251 આર્ટિકલ-96 આર્ટિકલ-128(ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? ગોપાલાસ્વામી આયંગર એસ. ચેન્નારેડ્ડી ટી.એન. સત્યપંથી આર.કે. સુબ્રમણ્યમ ગોપાલાસ્વામી આયંગર એસ. ચેન્નારેડ્ડી ટી.એન. સત્યપંથી આર.કે. સુબ્રમણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP