ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણો છે ? 11 18 15 16 11 18 15 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કોઈ પણ દસ્તાવેજ પુરાતન હોવા માટે કેટલાં વર્ષ જૂનો હોવો જોઈએ ? 10 વર્ષ 20 વર્ષ 30 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ 30 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાતા નથી ? આપેલ એકપણ નહીં આવી કોઈ જોગવાઈ નથી પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે આપેલ એકપણ નહીં આવી કોઈ જોગવાઈ નથી પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં દહેજ મૃત્યુ સંબંધી અનુમાન બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-112 કલમ-113-B કલમ-113-A કલમ-92 કલમ-112 કલમ-113-B કલમ-113-A કલમ-92 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કબૂલાત ક્યારે સ્વીકાર્ય હોય છે ? ડી.જી.પીની હાજરીમાં મૅજિસ્ટ્રેટની હાજરીમાં ફરિયાદ કર્તાની હાજરીમાં પ્રતિપક્ષીની હાજરીમાં ડી.જી.પીની હાજરીમાં મૅજિસ્ટ્રેટની હાજરીમાં ફરિયાદ કર્તાની હાજરીમાં પ્રતિપક્ષીની હાજરીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કયા પ્રકારનો પુરાવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ? દ્વિતીયક પુરાવો અમાન્ય પુરાવો ખાનગી પુરાવો પ્રાથમિક પુરાવો દ્વિતીયક પુરાવો અમાન્ય પુરાવો ખાનગી પુરાવો પ્રાથમિક પુરાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP