કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022ની થીમ Yoga For Humanity છે. આપેલ બંને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ મનાવાય છે. આપેલ પૈકી એક પણ નહીં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022ની થીમ Yoga For Humanity છે. આપેલ બંને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ મનાવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ઑટિસ્ટિક ગૌરવ દિવસ (Autistic Pride Day) ક્યારે મનાવાય છે ? 2 જૂન 22 જૂન 11 જૂન 18 જૂન 2 જૂન 22 જૂન 11 જૂન 18 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા જિલ્લામાં ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ – 2022નો શુભારંભ કર્યો ? સુરેન્દ્રનગર અમદાવાદ સુરત ગાંધીનગર સુરેન્દ્રનગર અમદાવાદ સુરત ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પ્રાણીઓ માટે ભારતની પ્રથમ COVID-19 વેક્સિન ‘એનોકોવેક્સ’ વિકસિત કરી ? ICAR-IARI ICAR-NRCE ICAR-NDRI ICAR-IVRI ICAR-IARI ICAR-NRCE ICAR-NDRI ICAR-IVRI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં INS નિશંક અને INS અક્ષય જહાજોને ક્યા સ્થળેથી ડીકમિશન કરવામાં આવ્યા ? મુંબઈ કોચીન વિશાખાપટ્ટનમ ચેન્નાઈ મુંબઈ કોચીન વિશાખાપટ્ટનમ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) જમ્મુ કાશ્મીરમાં લોકસભાની બેઠકો કેટલી નિર્ધારિત કરાઈ ? 5 18 11 10 5 18 11 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP